gujarat1
| Forum role | Member since | Last activity | Topics created | Replies created |
|---|---|---|---|---|
| Member | Jun 18, 2006 (20 years) |
8 years | 5 | 5 |
- Forum role
- Member
- Member since
Jun 18, 2006 (20 years)
- Last activity
- 8 years
- Topics created
- 5
- Replies created
- 5
Bio
જીવનના સાતમા દશકને માણતા સિનિયર સીટીઝન હરીશ દવેને આપ જાણો છો. વર્ષ 2005થી વિવિધ વિષયો પર વેબસાઇટ્સ/ બ્લૉગ્સ પબ્લિશ કરી નેટ પર પ્રવૃત્ત છું.
ગુજરાતી ભાષામાં મુક્તપંચિકા અને લઘુલિકા જેવા પ્રયોગો સાથે સજ્જ મારા બ્લોગ 'મુક્તપંચિકા અને લઘુલિકા' થી હવે આપ પરિચિત છો.
બ્લૉગર અને વર્ડપ્રેસ પર મારા બ્લૉગ્સ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં 2005-2006થી પબ્લિશ થતા રહ્યા છે. દરેક બ્લૉગની આગવી વિશિષ્ટતા છે.
આપે મને ગુજરાતી ભાષાના પ્રથમ મલ્ટિબ્લૉગરનું બહુમાન આપ્યું છે. આપના આવકારથી વર્ષ 2007 સુધીમાં ગુજરાતી ભાષામાં મારા પાંચ બ્લૉગ્સ એકલે હાથે પબ્લિશ થવા લાગ્યા. આપના પ્રોત્સાહન બદલ આભાર.
'મુક્તપંચિકા અને લઘુલિકા' પહેલાં મારા પાંચ બ્લોગ 'મધુસંચય, ' 'અનામિકા', 'અનુપમા', 'અનુભવિકા' અને 'અનન્યા' આપે આવકાર્યા છે. સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, ચિંતન, ફિલોસોફી, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન જેવા અનેકવિધ વિષયો પર એકલે હાથે, એક જ બ્લૉગર આટલા બ્લૉગ્સ પબ્લિશ કરી શકે તે ગુજરાતી ભાષાના ગૌરવની વાત છે. આનો શ્રેય આપના સ્નેહભાવને, આપ સૌને, સુજ્ઞ વાચક મિત્રોને જાય છે. ધન્યવાદ! ... ... ... હરીશ દવે
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
I have been publishing websites and blogs since 2005.
I am a senior citizen in the seventh decade of my life.
My websites in English are "INDIAN PHILOSOPHY SIMPLIFIED" and "ANCIENT INDIAN SCRIPTURES". I am also publishing blogs in Gujarati language under the flagship blog MADHUSANCHAY. I have been writing on a wide range of subjects- Philosophy, literature, history, Science, politics, psychology, general knowledge - to name a few.
"Muktapanchika and Laghulika" is my latest blog (in English) published in 2016.
I sincerely thank you for viewing my profile.
Harish Dave