gujaratipoemsplus
| Forum role | Member since | Last activity | Topics created | Replies created |
|---|---|---|---|---|
| Member | Aug 7, 2011 (14 years) |
- | 0 | 1 |
- Forum role
- Member
- Member since
Aug 7, 2011 (14 years)
- Last activity
- -
- Topics created
- 0
- Replies created
- 1
Bio
આપ સર્વે નિ જેમ, મને પણ આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે અખંડ લાગણી છે. એટલોજ એનો શોખ છે. ક્યારેક એમ લાગે છે કે આપણી ભાષા નો ઉપયોગ ઘટતો જાય છે.
વેબ-વર્લ્ડ, ફેસબુક, બ્લોગ્ઝ, વગેરે દ્વારા આપણી ભાષા ને પ્રચલિત અને પ્રચારિત કરવાનો પ્રયત્ન કરવો છે. આપણે બધા મળી ને કરીએ, અને એક બીજા ને સહકાર આપ્યે, તો પ્રગતિ એટલી જલ્દી થશે.
આપણી ભાષા ને જીવતી રાખો. પ્રગતિ જરૂરી છે, ઈંગ્લીશ ભાષા જરૂરી છે, પણ એનો અર્થ એ નહિ કે આપણી ભાષા ઓ નો ઉપયોગ ઓછો કરવો.
વડીલો ની ફરજ છે કે બાળકો ને આપણી સંસ્કૃતિ શીખવાડીએ, જેથી આપણા બાળકો એમના બાળકો ને વારસાગત આપી શકે.