naraj
| Forum role | Member since | Last activity | Topics created | Replies created |
|---|---|---|---|---|
| Member | Sep 22, 2006 (19 years) |
- | 1 | 0 |
- Forum role
- Member
- Member since
Sep 22, 2006 (19 years)
- Last activity
- -
- Topics created
- 1
- Replies created
- 0
Bio
ગુજરાતી ગઝલને બ્લોગ જગતમાં જોઈ ..માણી બાદ થયો મને મારો સ્વત્રંત બ્લોગ ..નિર્માણ કરવાનો વિચાર..મારું નામ બાબુ “નારાજ્ ઉપનામ થી ગઝ્લ લખું છું. વતન રુપાલ .જે ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ છે…મા “વરદાયિની” પલ્લી ના નામથી જ્ગ વિખ્યાત છે..હું વ્યવસાયે..પોલીસ કોન્સ્ટેબલ..પણ ગુજ્રરાતી સાહિત્ય તરફ અદભુત લગાવ…મને રોકી શક્યો નહીં…બિલકુલ વિપરીત…કાયઁક્ષેત્ર તેમ છતાં ધીમી ગતિએ છતાં શબ્દની સરવાણી કલમથી નીતરતી રહી…જેણે આપ સવઁના સહકારથી વધારે…..ઉજ્જ્વળ બનાવવાની કોશિશ હું કરીશ..આપ સર્વ મારી સાથે જ છો…એ વિશ્વાસ સાથે…..